પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર નમન કર્યા


પ્રધાનમંત્રીએ તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી જેઓ આપણા દેશની સેવામાં શહીદ થયા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના ગહન વિચારોને યાદ કર્યા છે. શ્રી મોદીએ આપણા રાષ્ટ્રની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *