શિક્ષકની ‘ટીચર નેશનલ ઈનોવેટિવ એવોર્ડ’ માટે સમગ્ર ગુજરાતમાંથી જનક ઉપાધ્યાયનાની પસંદગી, સમગ્ર બ્રહ્મ સમાજમાં ખુશીમાહોલ

અમિત ઉપાધ્યાય અરવલ્લી

શિક્ષણ ક્ષેત્રે શિક્ષકો કંઈક ને કઈક નવું કરવાની દિશામાં આગળ વધતા હોય છે જેથી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન મળી રહે. આવું જ કંઈ નવું કરતા ઉપાધ્યાય જનક પ્રકાશચંદ્રની નેશનલ લેવલ ઈનેવેશન કૉમ્પિટિશન 2022 ના અવૉર્ડ માટે પસંદગી થઈ છે. સર ફાઉન્ડેશન ટીચર ઇનોવેશન નેશનલ અવૉર્ડ 2022 નું આયોજન કરે છે, જેમાં શિક્ષક ઉપાધ્યાય જનક ની પસંદગી થતાં બ્રહ્મ સમાજનું ગૌરવ વધ્યુ છે.

સર ફાઉન્ડેશન સોલાપુર મહારાષ્ટ્ર દ્વારા આગામી 4 અને 5 માર્ચ ના રોજ શિંઘાડ ઈન્ટિટ્યુટ, કેગાવ, સોલાપુર ખાતે આયોજન કરાયું છે જેમાં ઉપસ્થિત રહેવા અને અવોર્ડ માટે જનક ઉપાધ્યાય ને આમંત્રણ અપાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *