સિદ્ધપુર શહેર અને તાલુકો બુથ સશક્તીકરણ અભિયાન વર્કશોપ માં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા

ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુર શહેર અને તાલુકો બુથ સશક્તીકરણ અભિયાન વર્કશોપ માં માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા. સાહેબ શ્રીએ કાર્યકરો સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના મન કી બાત કાર્યક્રમ સભળ્યો અને આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષી કાર્યકરો ને બુથ મજબૂત બનાવવા અપીલ કરી અને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોષી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેંન મકવાણા, શ્રી કિરણભાઈ શાસ્ત્રી, શ્રી દિલીપભાઈ જોષી, શ્રીમતી કૃપાબેન, શ્રી નટુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી અભૂજી ઠાકોર, શ્રી જશુભાઈ પટેલ, શ્રી વિષ્ણુજી ઠાકોર, શ્રી વિષ્ણુભાઇ પટેલ તેમજ શક્તિકેન્દ્રના હોદેદારો, સંગઠન પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *