મહેસાણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના ૧૦૦ મા એપિસોડ નું આયોજન

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા

મહેસાણા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના ૧૦૦ મા એપિસોડ પૂર્ણ થયા તે નિમિત્તે મન કી બાત ના કાર્યક્રમ નિમિત્તે મહેસાણા ના રામપુરા ખાતે જીલ્લા સદસ્ય રેખાબેન રાજેશકુમાર ચૌધરી ના નિવાસ સ્થાને બક્ષીપંચ મોરચાના પ્રમુખ શામળભાઇ દેસાઈ,આર.આઈ ગઢવી, રમેશભાઈ એફ ચૌધરી કુકસ રમેશજી રાજપૂત, નટુભાઈ પટેલ,તાલુકા ઉપપ્રમુખ હિતેશભાઈ, ઈશ્વર ભાઈ ચૌધરી બક્ષીપંચ મોરચો તથા તથા મોરચાના હોદ્દેદારો તથા રામપુરા ગ્રામજનો સાથે બેસીને આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને આ કાર્યક્રમ નો ૧૦૦ માં એપિસોડ ને એક આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જે અત્યારે જે રોજગારી પૂરી પાડવી તેમજ આપણી શિક્ષણ પદ્ધતિ તેમજ સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા જે અત્યારે આપણો દેશ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *