મહેસાણા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા
મહેસાણા ખાતે જાયન્ટસ પિપલ્સ ફાઉન્ડેશન જાયન્ટસ મહેસાણા સહિયર દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ મહેસાણા સહિયર ગ્રુપ દ્વારા મહેસાણા ની અંદર કેટલીક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે આ ગ્રૂપ નો એકજ ઉદ્દેશ છે કે તેમના કરેલી સેવાકિય પ્રવૃત્તિઓ દરેક ને કામ લાગે અને આજુબાજુના છેવાડાના ગામડા ના વિસ્તારો માં પણ સેવાકીય પ્રવૃતિઓ કરી શકે અને ગરીબ લોકોને સહભાગી થવાય તે ઉદ્દેશથી આ એક મહેસાણા સહિયર ગ્રુપ બનાવવામાં આવ્યું છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *