અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ & ALAMPAT BUSINESS SCHOOL દ્વારા પ્રમાણિક, મહેનતુ શિક્ષકોને શિક્ષણ ભૂષણ એવોર્ડ- 2023 થી સન્માનિત કરવામાં આવ્યા

રિપોર્ટ : બીના પટેલ

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ & ALAMPAT BUSINESS SCHOOL દ્વારા તારીખ 21/ 5 /2023 ના રોજ પામ ગ્રીન રિસોર્ટ બારેજા ખાતે શિક્ષણ ભૂષણ એવોર્ડ- 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જોશી કેરિયર એકેડેમી ના ફાઉન્ડર તેમજ માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશી અને સાથે નીલકંઠ એજ્યુકેશન ગ્રૂપ ના C.E.O તેમજ માનવાધિકાર એવં મહિલા બાળ વિકાસ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દીપકભાઈ પરમાર , આ બંને આદર્શ, પ્રમાણિક, મહેનતુ શિક્ષકોને શિક્ષણ ભૂષણ એવોર્ડ- 2023 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને આદર્શ શિક્ષકો ને હાર્દિક અભિનંદન.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *