ચાલો વૃક્ષ વાવીએ પર્યાવરણનું જતન કરીયે.:ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયા

ઘનશ્યામ સંઘાણી

મોરબી જિલ્લાના સમગ્ર ગુજરાતમાં આઝાદી નાં ૭૫ વર્ષની ઉજવણી નાં ભાગરૂપે ગુજરાત માં ૭૫ લાખ વૃક્ષ નું વાવેતર સાથે જતન કરવા જઈ રહીયા છી . જેની શુભ સરૂઆત ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં હસ્તે કરવામાં આવ્યુ હતું. અને હવે મોરબી જિલ્લા માં પણ મંતવ્ય ન્યુઝ દ્રારા મહા વૃક્ષ રોપણ અભિયાન ની શરૂઆત ૧૦હજાર વૃક્ષ રોપણ અને ગુજરાત રાજ્યના ૬૫ મોરબી માળીયા વિધાનસભા નાં વિસ્તારના ધારા સભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી પાંજરાપોળના ટ્રષ્ટિ મંડળ તેમજ કલેક્કટર શ્રી જે.ટી. પંડીયા સાહેબ તથા નાયબ સર્પણ શ્રી ચીરાગ અમીન સાહેબ અને ઉધોગપતિ તથા આગેવાનો અને બગરંગ ધૂન મંડળ વતી સર્વે હાજર રહીયા હતા. અને કાંતિભાઈ અમૃતિયા મોરબી એવું આહવાન કરેલ છે મોરબી સ્વછ અને હરીયાળી બનાવા માટે ગાયોને ઘાસ ચારો મળી રહે તેના માટે નોંધ લીધી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *