સુરત ખાતે યોજાયેલી taekwondo ચેમ્પિયનશિપ


કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,

વ્યારા ના તાપી teakwondo ના તારલાઓ ઝબુકિયા, સુરતમાં યોજાયેલી ટુર્નામેન્ટ મા 250 જેટલા સ્ટુડન્ટ્સ ભાગ લીધો હતો. તેમાવ્યારા ના ૯ સ્ટુડન્ટ નો એ ભાગ લીધો હતો.તેમાં ૧૯ ગોલ્ડ મેડલ ૧ બ્રોન્સ મેડલ આમ ૨૦ મેડલો પ્રાપ્ત કરીયા છે . વ્યારા માં ઘણા સમય થી ચાલતા તાપી taekwondo એકેડમી ના હેડ વિનય બી પટેલ ના નેજા હેઠળ તાલીમ લઈ રહ્યા છે. ઈવા પટેલ, પ્રવીણ શર્મા સર ,વિકાસ વર્મા સર , વિનય પટેલ, હિમાલયા , ત્રિષ્ઠા વસાવા ,કુશ ઠાકોર ,સૃષ્ટિ ચૌધરી ,જીલ પટેલ ,ક્રિશ મિહીર રાણા, ક્રિષા રાણા સુરત ખાતે રમાયેલી taekwondo ચેમ્પિયનશિપ મા હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *