અષાઢ સુદ પુનમને ગુરુપૂર્ણિમા દિવસનો મહિમા વિશે જ્યોતિબેન મહાલે, ભાવનાબેન પંચોલી, કોકિલાબેન વાળા દ્રારા સમજણ આપી

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,
જ્યોતિબેન મહાલે, ભાવનાબેન પંચોલી, કોકિલાબેન વાળા દ્રારા બહેનોને અષાઢ સુદ પુનમને ગુરુપૂર્ણિમા દિવસનો મહિમા કહેવાય તે ઉત્સવ વિશે સમજણ આપી. ગુરુપૂર્ણિમા દિવસ કેમ ઉજવવામાં આવે છે. તેના વિશે ઉપરાંત રામાયણના રચયિતા વેદવ્યાસના પ્રગટ્ય દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ એટલે અજ્ઞાન માંથી જ્ઞાન તરફ લઇ જનાર અને અંધકાર માંથી પ્રકાશ તરફ લઇ જાય. ગુરુ જ્ઞાન આપે અને આજના શાળાકીય શિક્ષકો વિદ્યા આપે આમ જ્ઞાનરૂપીવિદ્યા થી બાળકોનું જીવન ઉજવળ બને છે. આં દિવસે ગુરુઓનું પૂજન કરી પોતાના જીવનને ધન્ય બનાવવાનો નમ્ર પ્રયાસ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *