ભાવનગર ખાતે માતૃશ્રી વીરબાઈ માં લુહાણા મહિલા મંડળ ભાવનગર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ નું આયોજન

ભાવેશ તન્ના ભાવનગર

ભાવનગર ખાતે માતૃશ્રી વીરબાઈ માં લુહાણા મહિલા મંડળ ભાવનગર દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ નું આયોજન
આ કથા ના વક્તા શ્રી ભાગવત આચાર્ય પૂજ્ય શાસ્ત્રી શ્રી અર્જુનભાઈ ઠાકર વ્યાસપીઠ પર બિરાજી તેમની અલૌકિક વાણીથી ભાગવત કથા મૃતનું રસપાન કરાવશે આ કથા તારીખ 23 7 2023 થી શ્રાવણ સુદ 11 ને શનિવાર તારીખ 29 7/2023 સુધી કથાનું આયોજન કરવામાં આવેલ છે આ કથા નું સરનામું વ્રજધામ લુહાણા વિદ્યાર્થી ભવન પીલ ગાર્ડન ભાવનગર

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *