મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા ખાતે ગુજરાતી રાષ્ટિય ચિંતક બેઠક યોજવામાં આવી

રીપોર્ટ-ચેતન પટેલ-મહેસાણા

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ મહેસાણા જિલ્લા આયોજિત ગુજરાતી રાષ્ટિય ચિંતક બેઠક apmc હોલ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા ખાતે યોજવામાં આવી
છેલ્લા 34 વર્ષ થી 125 થી વધુ ના દેશો માં વસતા ગુજરાતી ઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે વિશ્વ ગુજરાતી સમાજ આ વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રમુખ સી કે પટેલ ની હાજરી માં આજે apmc હોલ ઊંઝા ખાતે યોજવામાં આવી
આ બેઠક માં ધારાસભ્ય શ્રીઓ, વિવિધ સમાજ ના આગેવનો એ એપીએમસી ના ચેરમેન તેમજ ગુજરાતી સુપર કલાકાર હિતેન કુમાર ઉપસ્થિત રહ્યાં હતા તેમજ આ બેઠક માં આ સંસ્થા ને નાનકડા ગામના ના સેવાળા સુધી પહોંચાડવા મા વધુ વેગ આપવા માટે હાકલ કરી અને વધુ ને સંખ્યા માં જોડવા અભિયાન ને વધુ વેગ આપવા હાકલ કરવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *