બજરંગદળ દ્વારા માણસા નગર ને આપવામાં આવેલ માસ્ક નું વિતરણ

માણસા ના સેવાભાવી ડૉ.રાકેશભાઈ ગોસ્વામી તથા ડૉ.તુષારભાઈ જાની દ્વારા બજરંગદળ માણસા નગર ને આપવામાં આવેલ માસ્ક નું વિતરણ મામલતદાર ઓફીસ થી પોલીસ સ્ટેશન,બસ સ્ટેશન, શાક માર્કેટ,બજાર વિસ્તારમાં બજરંગદળ દ્વારા ૧૮૦૦ માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું.જેમાં ગાંધીનગર જીલ્લા બજરંગદળ પ્રમુખ શકિતસિહ ઝાલા લાલભાઈ કડિયા,મનીષભાઈ સુથાર, એલ.પી.પટેલ,અજયભાઈ જોશી,દિનેશભાઈ કડિયા,હિતેશભાઈ જાની,હિતેશભાઈ પ્રજાપતિ,મહેશભાઈ પટેલ, રાકેશજી,મેલાજી ઠાકોર,વિશ્વજીત સિંહ રાઓલ વિગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ કરવામાં આવ્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *