ડાંગ જિલ્લા ખાતે સી.આર.પાટીલ દ્વારા વિવિધ હોદેદાર ની નિયુક્ત કરવામા આવી

રિપોર્ટ:-અમરનાથ જગતાપ ડાંગ
ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા ઉપ પ્રમુખ તરીકે ગીરીશ મોદી અને ડાંગ જિલ્લાના મહામંત્રી તરીકેની હરિરામ સાવંત, રાજેશ ગામીત, કિશોરભાઈ ગાવિત ને ખુબજ મહત્વની જવાબદારી સોપવા આવેલ છે તે બદલ એમને સી.આર. પાટીલ, ભીખુભાઇ દલસાનીયા,ભરતસિંહ પરમાર, ગણપત વસાવા રમણ પાટકર,પુર્ણેશ મોદી, કરશન પટેલ અશોક ધોરાજીયા દશરથ પવાર, વિજય પટેલ,બાબુરાવ ચૌર્યા, રમેશ ડોન, દિલિપ ચૌધરી,ઘનશ્યામ પટેલ તેમજ પાર્ટીના સર્વે હોદ્દેદારઓનો અંત: પુર્વક આભાર માનવામાં આવ્યો હતો.તે ઓ દ્વારા ખાતરી આપવામાં આવેલ કે લોકોના સર્વાંગી વિકાસ થાય એવા પ્રયાસો કરવામાં આવશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *