ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય એ વિચાર ને લઈ બાર જ્યોતિર્લિંગ ની પગપાળા યાત્રા

રિપોર્ટ, મયુર પટેલ

સુરત પસોદરા ના બે મિત્રો અતુલભાઈ અને કેતનભાઈ ભારત દેશ ને હિન્દુ રાષ્ટ્ર ઘોષીત થાય એ વિચાર લઈ બાર જ્યોતિર્લિંગ ની પગ પાળા યાત્રા કરી ભારત ના હિન્દુ સમાજ ને એક થવા માટે નો સંદેશો પાઠવતા,
એમની યાત્રા અયોધ્યા પ્રભુ શ્રીરામ મંદિર ના દર્શન કરી પૂર્ણ કરશે આ સંપૂણ યાત્રા તેઓ દરરોજ ના 42 કિલો મીટર નુ અંતર કાપશે અને 7 મહિના માં પૂર્ણ કરશે.
આ કાર્યકમ ની શરૂઆત તેમને 24 જુલાઇ એ સુરત થી કરી છે અને 25 જુલાઈ એ તેઓ બારડોલી રાત્રી રોકાણ કરી આજે સવારે બારડોલી ના ઐતિહાસિક કેદારેશ્વર મંદિર ઉપર સુરત જીલ્લા બજરંગ દળ ના સહ સંયોજક જયભાઈ પટેલ બારડોલી નગર ના મંત્રી જયેશભાઈ મચ્છર બારડોલી પ્રખંડ ના બજરંગ સંયોજક જગદીશ નેરકર બારડોલી નગર સહ સંયોજક ગણેશ ભાઈ સાથે બારડોલી નગર ના તમામ કાર્યકરો એ ઉપસ્થિત રહી મહાદેવ ના દર્શન કરી એમની યાત્રા ને આગળ પ્રસ્થાન કરાવી..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *