સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડ સુરત જિલ્લા આયોજિત મન કી બાત આદરણીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના #Mankibat ના કાર્યક્રમ નેસફળ બનાવવામાં આવ્યો…

રિપોર્ટ, મયુર પટેલ

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ ના ઝોન સંયોજક સંકેતભાઇ શર્મા અને સુરત જિલ્લા સંયોજક રાજનભાઈ વરિયા ના માર્ગ દર્શક હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી નો #MannKiBaat ના કાર્યક્રમ નું આયોજન સુરત જિલ્લા ના દરેક મંડળ દીઠ ૨ કાર્યક્રમ કરવાના હતા આ કાર્યક્રમ નું આયોજન દરેક મંડળ ના સંયોજક દ્વારા કરવામા આવ્યું અને માનનીય પ્રધનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના #Mankibat ના કાર્યક્રમ ને સુરત જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સફળ બનાવવામાં આવ્યો…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *