મહુવા તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ કરવામા આવ્યું

રિપોર્ટ, મયુર પટેલ

સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ,તેમજ “હર ઘર તિરંગા “અંતર્ગત રાષ્ટ્રના સ્વાભિમાન અને આપણા સૌનું ગૌરવ ,એવા “રાષ્ટ્રધ્વજને “રાષ્ટ્રીય સન્માન સાથે વધુમાં વધુ ,સ્થાનો પર લહેરાવવાના હેતુથી તિરંગા સન્માન જાગૃતિ માટે ,મહુવા તાલુકા યુવા મોરચા દ્વારા “મહુવા મંડળ “બામણીયા શક્તિ કેન્દ્ર -2 માં ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમ મા મહુવા તાલુકા યુવા મોરચા ના પ્રમુખ ઘનશ્યામ ભાઈ ગરાસિયા અને યુવા મોરચા ની ટીમ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *