ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆત

ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને માન. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે મુલાકાત કરી, આગેવાનો સાથે ચર્ચા – વિચારણા કરી તેનું સફળ રજુઆતના પરિણામે સુખદ સમાધાન કરવામાં આવ્યું. અગરિયાના પ્રશ્નોના રજુઆતના પરિણામે સુખદ સમાધાન બદલ ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર.. આ પ્રસંગે મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *