રાજકોટ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી.

ટંકારા પડધરી વિધાનસભામાં આવેલી એમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી. આ દરમિયાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા , રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત રાજ્યના મંત્રી ભાનુબેન બાબરીયા , ધારાસભ્ય દર્શિતાબેન શાહ ,ધારાસભ્ય શ્રી દુર્લભભાઈ દેથરીયા રાજકોટ મહાનગરના મેયર પ્રદીપભાઈ ડવ, રાજકોટ મહાનગર ભાજપા ના પ્રમુખ મુકેશભાઈ દોશી તથા ડોક્ટરોની ટીમ હાજર રહી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *