અમરોલી માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રી વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજ માધ્યમ) એન્ડ પી એલ,શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ),સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ તેમજ બી.સી.એ બિન્દર સ્ટેશન, અમરોલીમાં ડૉ. સર્વપલ્લી રાધા કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિન નિમિત્તે ઉજવણીનું આયોજન તા. ૦૫-૦૯-૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં બીબીએ, બીકોમ, બીસીએ અને બીસીએ વિન્ટરના 73 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે ની ભૂમિકા ભજવી હતી. શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. શિક્ષક દિન નિમિત્તે વિષય શિક્ષક તેમજ શિક્ષક તરીકે ભૂમિકા મજવનાર વિદ્યાર્થીઓએ પરસ્પર એકબીજાને સ્મૃતિ ભેટ આપી સન્માનીત કર્યા હતા તેમજ વિદ્યાર્થીઓએ તેમના એક દિવસીય શિક્ષક તરીકે ના અનુભવ અભિવ્યક્ત કર્યા હતા. જીવન જ્યો ત ટ્રસ્ટના મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી અજભાઈ શાહ કાર્યક્રમમાં હજર રહી ઉત્સાહનો સંચાર કર્યો હતો. શ્રી અશ્વિનામાઇ પટેલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ રીતે પરંતુ તેની સમજ આપી હતી. શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો, કૉલેજના નું નામ કેવી આચાર્યશ્રી ડૉ.મુકેશ ગોયા ણી, પ્રા. રાકેશ જાણી, પ્રા. ભાવેશ પચ્ચીગર, પ્રા. ડો હિલ પટેલ પ્રા. ડી. વિરલ પોલીશવાલા ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યક્રમ સંચાલન કર્યુ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *