અંકલેશ્વર નગર પાલિકા દ્વારા મોબાઈલ ટોયલેટ વાન નું લોકાર્પણ કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા મોબાઈલ ટોયલેટ વાન વિક્સાવવમાં આવી છે ,જેનું પાલિકા ના પ્રમુખ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ,આ મોબાઈલ ટોયલેટ વાન ધાર્મિક પ્રસન્ગો ,જાહેર કાર્યક્રમ માં આ ટોયલેટ વાન નો ઉપયોગ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂપિયા 8 લાખ 79 હજાર ના ખર્ચે મોબાઈલ ટોઇલેટ વાન ખરીદ કરવામાં આવી છે જેનું નગર પાલિકા પ્રમુખ લલીતાબેન રાહપુરોહિત ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મોબાઈલ ટોઇલેટ વાન શહેરીજનો ના સામાજીક પ્રસંગોમા તેમજ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો માં ઉપયોગી બની રહેશે ,આ પ્રસંગે શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ ,નગર પાલિકા ઉપપ્રમુખ ,ભાવેશ કાયસ્થ ,સહીત નગર પાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *