સ્વચ્છતા હી સેવા

 
ઇકબાલ મેમણ હિંમતનગર

હિંમતનગર બસ સ્ટેશન ખાતે “સ્વચ્છતા હી સેવા”કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા ,એસ.ટી નિગમના અધિકારીશ્રી/કર્મચારી અને નગરપાલિકાના કોર્પોરેટરશ્રી દ્વારા સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ બસ સ્ટેન્ડમાં આવતા દરેક મુસાફરોને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ધારાસભ્યશ્રી માર્ગદર્શન આપ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *