જોટાણા તાલુકાના રાણુપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

મહેસાણાના બહુચરાજી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન કલ્યાણકારી પ્રમુખ 17 યોજનાઓને ગામડાઓમાં વસતા સેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો આજે જોટાણા તાલુકાના રાણુપુરા ગામ ખાતે કરવામાં આવ્યો આ પ્રસંગે બહુચરાજી ના ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા ગામના લોકોને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પ્રધાનમંત્રી દિન દયાલ યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના પ્રધાનમંત્રી પોષણ આહાર યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાઓનો લાભ આપ્યો તે યોજનાઓ ગામડાઓના સ્થળ સુધી પહોંચી છે તે વિશે જાણકારી આપવામાં આવી
રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *