તા. ૧૮/૧૨/૨૩ ના રોજ દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આણંદ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે તેમની સહભાગિતા સુનિશ્ચિત કરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. તથા દિલ્હીમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અંગેની સ્થાયી સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો

રિપોર્ટ : બીના પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *