ડીસા ભારત વિકાસ પરિષદ મહાવીજય શાખા નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવીજય શાખા સેવાકીય કાર્ય અને રચનાત્મક કાર્ય માં અગ્રેસર છે ત્યારે આજ રોજ જલારામ મંદિર હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ દબદબા ભેર યોજાઈ ગયો જેમાં ડીસા નગરપાલિકા ના પ્રમુખ અતિથિ વિશેષ તરીખે હાજર રહ્યા હતા તેમજ શારદાબેન કાનાબારે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી આ કાર્યક્રમ માં ડીસા શહેર માં વિશિષ્ઠ સેવા કરતા વ્યક્તિઓ નું સન્માન કરવા માં આવ્યું જેમાં 108 ની ટીમ બાળભોગ માં સેવા આપતા તેમજ સિવિલ હોસ્પિટલમાં માં કામ કરતા નર્સ બહેન નું સન્માન કરવા માં આવ્યું તેમજ ડીસા નગરપાલિકા ના પ્રમુખ સંગીતાબેન દવે શારદાબેન કાનાબાર આંનદભાઈ ઠકકર પત્રકાર ચેતન શ્રીમાળી પત્રકાર તેમજ ચંદુભાઈ એ ટી ડી નું સન્માન કરવા માં આવ્યું આ પ્રસંગે દીપ પ્રાગટય કરી વંદે માતરમ ના ગાન સાથે પોગ્રામ શરૂ કરાયો જેમાં બાળકીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવા માં આવ્યું તેમજ આશુતોસભાઈ ની ટિમ દ્વારા સંગીત રજુ કરવા માં આવ્યું આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી જગદીશ ભાઈ ઠકકર અમૃતભાઈ પઢીયાર તેમજ પ્રમુખ સુરેશભાઈ ઠકકર એડવોકેટ મંત્રી નિલેશભાઈ સોની ખજાનચી રમેશભાઈ સાહ મહિલા સાયોજિક નયનાબેન પંચાલ તેમજ સંસ્થાના સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા દરેક ને મોમેન્ટ આપવા માં આવીહતી તેમજ અલ્પાહાર તેમજ ભોજન ની વ્યવસ્થા કરવા માં આવી હતી સ્ટેજ સંચાલન ભાર્ગવ ભાઈ ભટ્ટ તેમજ પ્રવીણ ભાઈ સાધુ એ કર્યું હતું
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *