પ્રધાનમંત્રીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન ”શ્રી રામ ઘર આયે” શેર કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન “શ્રી રામ ઘર આયે” શેર કર્યું, સંગીત

મૌલિક મહેતા અને ગીત અને રચના સુનિતા જોષી (પંડ્યા)ના છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલાના આગમનની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *