સુરેન્દ્રનગર જીલ્લાની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય “નમો કમલમ” ખાતે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત લોકસભાની કાર્યશાળા યોજાઈ જેમાં જિલ્લા અધ્યક્ષશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ લાભાર્થી સંપર્કના સહ સંયોજક અને સુરેન્દ્રનગર જીલ્લા પ્રભારીશ્રી હિંમતભાઈ પડશાળા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં જીલ્લા મહામંત્રીશ્રીઓ, લોકસભા સંયોજકશ્રી નિલેશભાઈ શેઠ, મંડળ પ્રભારીશ્રીઓ અને પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જીલ્લા પંચાયત ઈન્ચાર્જશ્રીઓ,લોકસભા સીટના લાભાર્થી અભિયાનના સંયોજક – સહસંયોજક અને લોકસભાના વિસ્તારકશ્રી હાજર રહ્યા. જેમા ૪૦૦૦ કાર્યકર્તા લાભાર્થી નો બુથ માં જઈ ને સંપર્ક કરશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *