
ડૉ. સ્મિતા સુથાર ને મહિલા અચિવમેંટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા . વિશ્વકર્મા જયંતી એ ભગવાન વિશ્વકર્મા ની પૂજા તથા અન્ય કાર્યક્રમ આયોજન ખૂબ મોટા પાયે થતું હોય છે. આવુજ એક આયોજન અમદાવાદ ખાતે થયું હતું.
ડૉ. સ્મિતા સુથાર , ગાંધીનગર ના રહેવાસી. 93276 19901 જેઓ છેલ્લા 23 વર્ષ થી જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, અંક જ્યોતિષ જેવા ગૂઢ વિષયો પર કામ કરી રહ્યા છે. ઘણા બધા એવોર્ડ પણ એમને મળેલા છે. GTU જ્યોતિષ ના ક્લાસ ચલાવે છે. સિલ્વર ઓક યુનિવર્સિટીમાં પણ જ્યોતિષ ના ક્લાસ ચાલુ કરવાના છે. તેમને હિન્દુ ધર્મ ની મોટામાં મોટી યાત્રા કૈલાસ માનસરોવર યાત્રા નું આયોજન કરે છે અને ધની બધી વખત યાત્રા કરી છે. આવા સરાહનીય કાર્ય કરનાર બહેનનું
શ્રી બેતાલીસ મેવાડા સુથાર સમાજ દ્વારા બેનને લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપી ને વિશ્વકર્મા સમાજ નું ગૌરવ વધાર્યું છે.
