






ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેમનગર સ્થિત શ્રી ભીડભંજન મંદિર ખાતે હનુમાનજી દાદાના દર્શન તેમજ પૂજા- અર્ચના કરીને સુભાષચંદ્ર બોઝજીની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું.