











આ બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રી રાકેશભાઈ શાહ, લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, લોકસભા સંયોજક શ્રી લાલસિંહભાઈ વડોદિયા, આણંદ લોકસભના ઉમેદવાર અને સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ સોઢાપરમાર, અમૂલડેરીના ડિરેક્ટરશ્રી ગુલાબસિંહ પઢિયાર, જિલ્લા મહામંત્રીશ્રી સુનિલભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, વિધાનસભા પ્રભારીશ્રી હિરેનભાઈ બારોટ, લોકસભા વિસ્તારક હર્ષભાઈ , તાલુકા પ્રમુખશ્રી નિરુભા રાણા, આણંદ તાલુકા પ્રમુખશ્રી દિનેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રી મેઘાબેન, જિલ્લા ઉપપ્રમુખશ્રી જશભાઈ મકવાણા, આંકલાવ સિટ પ્રભારી શ્રી કિન્નરીબેન કાપટેલ, શ્રી દિનેશભાઇ પઢિયાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
