








આ પ્રસંગે જિલ્લા પ્રભારી શ્રી રાકેશભાઇ પટેલ, લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ જિલ્લા પ્રમુખશ્રી રાજેશભાઇ પટેલ, આણંદ લોકસભાના ઉમેદવાર અને સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, લોકસભા સંયોજક શ્રી લાલસિંહભાઇ વડોદિયા, જિલ્લા મહામંત્રી શ્રી જગતભાઇ પટેલ, શ્રી સુનિલભાઇ શાહ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી બળવંતસિંહ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય શ્રી વિષ્ણુભાઇ, પુર્વ જિલ્લા મંત્રી શ્રી સરોજબેન, તાલુકા પ્રમુખ શ્રી વિમલભાઇ પટેલ, શહેર પ્રમુખ શ્રી હર્ષભાઇ શેરાવાલા, શ્રી ભરતભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતાપસિંહ સોલંકી, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ શ્રી કન્યાલાલ શાહ, સહિત કાર્યકરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
