ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાની અધ્યક્ષતામાં રાજપીપલા ખાતે ભરૂચ-નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની યોજાયેલી સમીક્ષા બેઠક
ભરૂચ અને નર્મદાની તમામ નગરપાલિકાઓમાં લોકસુખાકારીની વિવિધ યોજનાના સુચારું અમલીકર...