આણંદ સર્કિટ હાઉસ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના માન. મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

આણંદ સર્કિટ હાઉસ ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના માન. મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ આ બેઠકમાં પ્રાદેશિક કમિશ્નર શ્રીમતી પ્રસસ્તી પારીક, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પરમાર, ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ, જીલ્લા કલેક્ટર શ્રી મનોજભાઈ દક્ષિણી, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ ચીફઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *