જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તથા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ના હસ્તે પેડ અને પેન આપી શુભેચ્છા આપવામાં આવી
આજથી પ્રારંભ થતી એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે ગાંધીનગર જિલ્લા વહી...