કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહે આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતની માણસા નગરપાલિકાના રૂ. 56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા...