ગાંધીનગર મહાનગર ભાજપાના મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત કરતી દીકરીઓને જવારાનું વિતરણ કરવામાં આવ્યું . ગુજરાત ભાજપાના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીયશ્રી સી.આરે.પાટીલજીનું ૨૦ જુલાઈ ૨૦૦૧ ના રોજ પ્રદેશ અધ્યક્ષ તરીકે એક સકળ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે તે નિમિત્તે ગાંધીનગર મહાનગર મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત કરતી દીકરીઓને જવારાનું વિતરણ કરવામાં આવ્યું હતું . ભૈરવનાથ પાર્ટી પ્લોટ ખાતે કરાયેલા જવારા વિતરણમાં મહાનગર ભાજંપાનો મહામંત્રી અને મહિલા મોરચાના પ્રભારી ગૌરાંગ પટેલ , મહિલા મોરચાના પ્રમુખ કુપ્રિયા પટેલ , મહામંત્રી વર્ષાબેન શુક્લ , હર્ષાબા ધાંધલ તેમજ શહેર મહૂિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા . આ ઉપરાંત મહાનગરના વિવિધ વોર્ડમાં ભાજપાની મહિલા ઉમેદવારો અને મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોએ પણ દીકરીઓને જવારાનું વિતરણ કર્યું હતું .


