કચ્છ ની આગવી ઓળખ માં ફેશન નો પણ આવિષ્કાર સાથે સમાવેશ થયો છે

કચ્છ નું કલાધન અને અહીંયા ની કારીગરી જગ વિખ્યાત છે…કચ્છ આધારિત ફેશન બ્રાન્ડે ગુજરાત રાજ્યની ટોચની 5 ફેશન બ્રાન્ડમાં સ્થાન મેળવવા માટે નવીનતા અને ડિઝાઇનનો ઉપયોગ કરી ગુજરાત અને ફેશન ની દુનિયા માં નવું શોપાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે

એક સરસ ફેશન બ્રાન્ડ તરીકે મિસ્ટર દુલ્હા નું નામ કે જેણે તાજેતરમાં અમદાવાદમાં તેનું સૌથી મોટું કલેક્શન લોન્ચ કર્યું છે, જે આખરે ગુજરાતના ટોપ 5 ના ઉત્પાદકો ની સૂચિબદ્ધ થયું છે

આ બ્રાન્ડ પહેલથી જ ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છની સૌથી મોટી ફેશન ઇનોવેશન બ્રાન્ડ છે. સ્થાનિક તેમનું મુખ્ય ક્ષેત્ર હોવા સાથે,.
શ્રી આનંદ ઠકકર કે જેઓ
સિદ્ધિવિનાયકના મેનેજિંગ ડિરેક્ટર હોઈ ,મિસ્ટર દુલ્હા, મિસ દુલ્હન અને છોટે મહારાજા ના નામે બધા માટે સસ્તું ફેશન પ્રદાન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

તેઓ જણાવે છે કે, “ભલે હવે આપણે ગુજરાતના ટોપ 5 ના ઉત્પાદકોમાં સૂચિબદ્ધ છીએ, તેમ છતાં અમારું મુખ્ય લક્ષ્ય એક જ છે કે બધાને સસ્તું અને નવીન ફેશન આપવાનું છે. ભારત એ દરેક સમાજ અને અનેક પ્રકારનાં લોકો ધરાવતો દેશ છે અમારો હેતુ એ છે કે દરેક નાના અને મોટા વ્યક્તિ સુધી આ ફેશન બ્રાન્ડ પહોંચે અમે આશા રાખીએ છીએ કે ફેશન ની દુનિયા મા જે જનરેશન ગેપ આવ્યું છે તે દૂર થાય.”

મૂળ કચ્છની આ બ્રાન્ડે હવે ઉતર અને દક્ષિણ ભારતના વિવિધ શહેરોમાં પગ મૂક્યો છે. તેઓએ તાજેતરમાં અમદાવાદ અને રાજકોટમાં 70 અન્ય બ્રાન્ડ્સ વચ્ચે એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને 350 રિટેલરોએ પ્રદર્શન મા તેમના ફેશન ના કલેક્શન ની મુલાકાત લીધી હતી.

તદુપરાંત આ ટીમ પોતાના સપ્લાયર ની મદદ થી વધુ મા વધુ શહેરો મા વૈવિધ્યકરણ કરવાની ઈચ્છા ધરાવે છે, વિભિન્ન વ્યૂહરચના ઓનો ઉપયોગ કરી ને વધુ મા વધુ આ બ્રાન્ડ નો વિકાસ કરવા વિવિધ માર્ગો ની શોધ સાથે મોર્ડન ફેશન ના વેપારીઓ સુધી પહોંચવાનો લક્ષ્ય છે. સુનિશ્ચિત કરીએ છીએ કે જ્યારે ઉત્પાદન વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે તે બધા લક્ષ્યો ગ્રાહકો સુધી પોહચીશું

શ્રી આનંદ ઠકકર કેજ્યુઅલ વસ્ત્રો માટે સિદ્ધિવિનાયક નામે શો રૂમ ધરાવતા શ્રી. આનંદ ઠક્કર જણાવે છે કે અમો ગ્રાહકો માટે 3 અલગ અલગ બ્રાન્ડ ચલાવીએ છીએ, મિસ્ટર દુલ્હા ફક્ત પુરુષો માટે, મિસ. દુલ્હન ફક્ત મહિલાઓ માટે, અને બાળકો છોટે મહારાજા બ્રાન્ડ ના આ સફળ પ્રયાસો અને તાજેતરના વિજેતાઓ સાથે, અમે તેમને અને તેમની ટીમને ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ!

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM