કુદરતી ખેતી અંગેની સાંસદ મિતેષભાઈ પટેલે એમની પ્રાકૃતિક ખેતી બને જન આંદોલન પુસ્તિકા રજૂ કરી

બીજેપી સ્થાપના દિવસ પર , વિશ્વના સૌથી લોકપ્રિય , વિશ્વાસુ , માનવતાના રક્ષક અને અંત્યોદયના ઉત્થાનનો સાક્ષાત્કાર કરનાર ભારતના મુખ્ય સેવક , કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરશે . જાહેર અને ખેડૂતોને સુલભ બનાવવા માર્ગદર્શન લીધું અને કુદરતી ખેતી અંગેની સાંસદ મિતેષભાઈ પટેલે એમની પ્રાકૃતિક ખેતી બને જન આંદોલન પુસ્તિકા રજૂ કરી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસેવા ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા . આ દરમિયાન આણંદ સંસદીય મતવિસ્તાર સંબંધિત યુક્રેન કટોકટીના કારણે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના ભાવિ અંગેની તેમની ચિંતાથી વાકેફ કર્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM