
રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના કરમસદ શહેર ખાતે ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ પર ધ્વજ લગાવ્યો. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ,શહેર સંગઠન પ્રમુખ સુનિત પટેલ, મહામંત્રી દિલીપભાઈ પરમાર, મેહુલ પટેલ,નગરપાલિકા પ્રમુખ નિલેશભાઇ પટેલ , સંગઠન ના હોદ્દેદારો, કાઉન્સિલરો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા .
