

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લામાં ખંભોળજ ખાતે ની સી.એમ.પટેલ સ્કૂલ ના વિધાર્થીઓ ના આર્થિક સહયોગ દ્વારા ખંભોળજ ગામ ના ઐતિહાસિક કૂવા ને પ્રદૂષણમુક્ત સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે કૂવા ઉપર લોખંડ ની જાળી બેસાડવામાં આવેલ હતી. આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ મિતેષભાઈ ( બકાભાઈ) પટેલે આ સ્થળની મુલાકાત લીધી હતી તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને વિદ્યાર્થી ઓ ના આ ઉમદા કાર્ય માટે બિરદાવ્યા હતા.