જૂના ઘાટીલા ગામના વિજય ભાઈ દેત્રોજા ની લાડકવાયી દીકરી પુર્વાના જન્મ દિવસ નિમિત્તે અનોખી ઉજવણી કરી ને એક નવી રાહ પ્રદાન કરી છે.

રીપોર્ટ:- મનુભાઈ આહીર

હાલ ઉનાળા ની સિજન હોય ધોમધખતા તાપ તપી રહ્યા છે.તેવા સમયે નાની દીકરી નાં વિચારો ને વંદન પોતાના જન્મ દિવસે ખોટા ખર્ચ કરવા ને બદલે પંખી ઓ ના માળા ને કુંડ નું વિતરણ કરી ને સમાજ ને રાહ ચિંધેલ છે…જુના ઘાટીલા ગામે અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરતાં પયૉવરણ તેમજ પક્ષી પ્રેમી વિજયભાઈ દેત્રોજા એ પક્ષી ઘર પાણી ના કુંડા ચણબાઊલ ગામ માં વિતરણ કરી અનોખી પહેલ કરી છે તે સમયે ઉપસ્થિત જુના ઘાંટીલા ના સરપંચ શ્રી ઉમેશભાઈ જાકાસણીયા તેમજ જીલ્લા સદસ્ય મહેશભાઈ પારેજીયા તથા સંદિપ ભાઈ કાલરીયા, જીતુભાઈ દેત્રોજા,નરેશભાઈ વીડજા, ભાવેશભાઈ જાકાસણીયા ની ઉપસ્થિતિ માં ગામમાં વિતરણ કરેલ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *