આણંદ શહેર બક્ષીપંચ મોરચા તથા શહેર સંગઠન દ્વારા શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ રોકડિયા હનુમાનજી મંદિર, આણંદ ખાતે યોજાયો હતો.

રિપોર્ટ : બીના પટેલ

આણંદ શહેર બક્ષીપંચ મોરચા તથા શહેર સંગઠન દ્વારા શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ રોકડિયા હનુમાનજી મંદિર, આણંદ ખાતે યોજાયો હતો.આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ, આણંદ લોકસભા ના પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ યોગેશભાઈ પટેલ તથા અન્ય ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *