માનનીય અધ્યક્ષ ભાજપા ગુજરાત વરદ હસ્તે નર્મદા કમલમ કાર્યાલય ખાતમુરત કરવામાં આવ્યું

ર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે રેલ્વે સ્ટેશનની સામે વીસ હજાર સ્ક્વેર ફૂટ માં કમલમ કાર્યાલય અંદાજિત પાંચ કરોડના ખર્ચે ભવ્ય નિર્માણ થશે પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશ મોદી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાંસદ મનસુખભાઇ વસાવા શ્રીફળ વધારીને ખાતમુરત કરવામાં આવ્યો વિવધ મંત્રો દ્વારા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મહામંત્રી નીલ રાવ આદિજાતિ મોરચા પ્રમુખ હર્ષદભાઇ વસાવા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ પૂજા વિધિ કરવામાં આવી કોન્ટ્રાક્ટર સુનિલભાઈ આર્કિટેક લલીતભાઈ રાજ આગામી છ મહિનામાં કમલમ કાર્યાલયનો નિર્માણ પૂર્ણ થશે એમ જણાવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *