નીલ અને વ્રિતિકા ઍ અનાજ બચાવા સાથે પાણી કેમ બચે

નીલ અને વ્રિતિકા ઍ અનાજ બચાવા સાથે પાણી કેમ બચે છે. તેવી એક ગણતરી કરેલ છે જે આ મુજબ છે.
મોટા મોટા લગ્નપ્રસંગો માં , નાના જમણવાર માં આપણે મોટા પાયે અનાજ વેસ્ટ કરીએ છીએ . આડકતરી રીતે અનાજ ઉત્પન્ન કરવામાં અંદાજે પ્રતિ કિલો જે પાણી વપરાય છે તેની અમે ગણતરી કરેલ છે . ચોખા 3000-5000 લીટર ,મકાઈ 486 લિટર , બાજરો 4000 લિટર , ઘઉં 1500 લિટર , શાકભાજી 150 થી 200 લિટર , ચિકન 4325 લીટર પાણી નો ઉપયોગ થાય છે. જેથી આ બાબતે વિચાર કરવો જોઈએ . હમણાં ઘણી સંસ્થાઓ અનાજ બચાવો પ્રોગ્રામ ચલાવે છે . તેમાં તમે કોલ કરી તેની વેન પણ માગવી શકો છો . જે વધારા નું અનાજ તમારી પાસે થી કલૅક્ટ કરી જરૂરિયાત મંદ લોકો ને પહોંચાડે છે અત્યારે દર સીઝન ચોમાસુ , ઉનાળો , શિયાળો આપણ ને આકરો લાગે છે . તે પણ ગ્લોબેલ્વોરમિંગ નું INDIRECT પરિણામ છે . અન્ન નો દાણે દાણા ને બચાવીશું એટલે આડકતરી રીતે પાણી પણ બચશે . હજી ચોમાસુ જો 15 જૂને ગુજરાત માં પ્રવેશે તેવું ધારીએ તો ઘણા ઓછા દિવસો બાકી છે . તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ આપણા ઘરે અથવા ફેક્ટરી માં ન હોઈ તો તે પણ કરીએ તેવી મારી ( નીલ ) અને વ્રીતીકા ની અપીલ છે .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM