કપડાં અને રમકડાં નું વિતરણ

હેપ્પી ફેસિસ વડોદરા પિયુષ ખરે અને ટીમ સહાય ટ્રસ્ટ જયેશ મિસ્ત્રી દ્વારા સંયુક્ત ઉપક્રમે સુરત ડીસ્ટ્રીક્ટ નાં માંડવી તાલુકા માં ધરમપુર ગામે શેરડીના ખેતર માં કામ કરતા શ્રમજીવી પરિવારો માટે કપડાં અને રમકડાં નું વિતરણ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *