જામજોધપુર શહેર અનુ.જાતિના પ્રમુખ તરીકે શહેરના અગ્રણી રમેશભાઈ મકવાણાની વરણી

અમિત વાકાણી-રાજકોટ
જામજોધપુર શહેર અનુ.જાતિના પ્રમુખ તરીકે શહેરના અગ્રણી રમેશભાઈ મકવાણાની વરણી કરવામાં આવેલ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ પરમાર મંત્રી તરીકે મોહનભાઈ તોતીયા તથા ખજાનચી તરીકે ચીમનભાઈ રાબડીયા સહ ખજાનચી તરીકે હસમુખભાઈ સોલંકી તેમજ સંગઠન મંત્રી તરીકે જેન્તીભાઈ બારોટની વરણી કરવામાં આવતા અનુજાતિના અગ્રણીઓએ આ વરણી ને આવકારી અભિનંદપાઠવેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *