જામ – જોધપુર ભાજપ દ્વારા જુનાગઢ જિલ્લા પ્રભારી દવારા બેઠક યોજાઇ

અમિત વાકાણી-રાજકોટ
જામજોધપુર માર્કેટીંગ પાર્ડ મુકામે સભાખંડમાં ભારતીય જનતા પાર્ટી દવારા જુનાગઢ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવેની ઉપસ્થીતીમાં વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરવા આગામી વિધાનસભા ચૂંટણીની રાજનૈતિક ચર્ચા કરવા આ બેઠક યોજાઈ હતી જેમાં માકેટીંગ યાર્ડના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયાનગર પાલિકા ઉપપ્રમુખ તેમજ વેપારી આગેવાન નરેન્દ્રભાઈ કડીવાર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા ભાજ્ય અગ્રણી અમુભાઈ વૈશ્નાણી યુવા અગ્રણી રાય ભાઈ સિહોરા તથા ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારના ભાજપ ના સંગઠનના હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *