આણંદ જિલ્લા માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, કેમ્બે બ્રાન્ચ ધ્વારા આઇકોનીક સપ્તાહ ઉજવણી

રિપોર્ટ : બીના પટેલ

અંતર્ગત ક્રેડિટ આઉટરિચ કાર્યક્રમ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં ખંભાત તાલુકાના ૧૩૦૪ લાભાર્થીઓને ૮૦૪ લાખની લૉનના ચેક વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ડી.જી.એમ શ્રીમતી બિંદુબેન જનાર્દન, આણંદ એ.જી.એમ આરબીઓ શ્રી સંતોષકુમાર મેહતા, શ્રી મનોજકુમાર સહિતના મહાનુભાવો અને એસ.બી.આઈ ખંભાત બ્રાન્ચના કર્તવ્યનિષ્ઠ મેનેજરશ્રી જીતેનકુમાર તેજાણી ઉપરાંત વિવિધ બ્રાન્ચના મેનેજરશ્રીઓ તેમજ વૈકુંઠભાઈ રાવ, વિજયભાઈ સહિતના કર્મચારીગણ સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *