સેવા એ જ સંગઠન ના સૂત્રને સાર્થક કરતા ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ

સેવા એ જ સંગઠન ના સૂત્રને સાર્થક કરતા ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ આજરોજ મેમણ વાડા માં લાખાભાઈ શિરાજી ઓસમાનભાઈ જેઓ બન્ને પગે વિકલાંગ હોઈ બહાર ન નીકળી શકતા હોય તેઓનું આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડીયા, સાથી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રવિભાઈ નેભનાણી, પ્રશાંતભાઈ પરમાર, રવિભાઈ ત્રિવેદી, સુરજભાઈ મારૂ, ભાવિનભાઈ સલેટ, એ રૂબરૂ તેમના ઘરે જઈ આયુષ્યમાન કાર્ડ ના ફિંગર લઈ તેઓનું કાર્ડ બનાવી આપેલ હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM