વડોદરા મહાનગર ના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામીજી ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર ૬ મા ખાટલા બેઠક કરવામાં આવી

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસનને 8 વર્ષ પૂર્ણ થતાં પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ, મહામંત્રી શ્રી મયંકભાઈ નાયક, શ્રી ર્ડો સનમભાઈ પટેલ તેમજ વડોદરા મહાનગર ના પ્રમુખ શ્રી ભરતભાઈ સ્વામીજી ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર ૬ મા ખાટલા બેઠક કરવામાં આવી, મોટી સંખ્યામાં વડીલો અને સ્થાનિક રહીશો સાથે સરકારી યોજના નાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આ મિટિંગ માં વિવિધ યોજનાઓ ની માહિતી આપી ચર્ચા કરવમાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *