ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદર શાળા અને વિવેક વિનય મંદિર ખાતે યોગ નું આયોજન

ગિર સોમનાથ 21 મી જુન 2022 એટલે અંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદર શાળા અને વિવેક વિનય મંદિર ખાતે યોગ નું આયોજન કરવામાં આવ્યો હતો તેમાં સુત્રાપાડા બંદર ખાતે આવેલ શાળામાં મામલતદાર સુત્રાપાડા તથા હીરાભાઈ તથા સુત્રાપાડા બંદર ના સરપંચસહિતના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી વિવો 1 આજે 21 મિ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય રહીયો ક્યારે વિશ્વ યોગ દિવસ તરીકે આખા દેશની અંદર ઊજવાય રહીયો ‌ત્યારે જિલ્લાના તાલુકાઓ નગરપાલિકાઓ શાળાઓ કોલેજો પોલીસ સ્ટેશનનો તેમજ આરોગ્ય માં ઉજવાય રહીયો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદર શાળા અને વિવેક વિનય મંદિર ખાતે પણ વિદ્યાર્થીઓ તથા લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિર સોમનાથ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *